RBI એ લોકોને કર્યા નિરાશ ! રેપો રેટમાં ન કર્યો ઘટાડો, નહીં ઓછી થાય તમારી લોનની EMI
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આજે જાહેર કરાયેલ મોનેટરી પોલિસી નિવેદન મુજબ, રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી એલાન કરવામાં આવ્યું...