ઝડપથી વધી રહ્યો છે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીનો ટ્રેન્ડ, એક મહિનામાં રેકોર્ડ 1.5 લાખ કરોડ રૂપિયાના થયા ટ્રાન્ઝેક્શન
ભારતમાં ક્રેડિટ કાર્ડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. શોપિંગથી લઈને ભાડા સુધી લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ઓગસ્ટ મહિનામાં ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા રેકોર્ડ વ્યવહારો થયા...
ભ્રમમાં ન રહેશો આજે 2000નું મૂલ્ય ધરાવતી ગુલાબી ચલણી નોટ 4 દિવસ પછી નહીં પણ આવતીકાલથી જ બેકાર બની જશે
ભારતની સૌથી વધુ કિંમતની ચલણી નોટ એટલે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ રહી છે. તેથી, જો તમારી પાસે હજી પણ આ નોટ છે તો તેને તરત જ બેંકમાં જમા કરો અથવા તેને બદલી લો અને અન્ય મૂલ્યની નોટો મેળવી લે...
RBI : ઓક્ટોબરમાં પણ રેપોરેટ સ્થિર રહેવાની સંભાવના ! SBIના રિસર્ચ રિપોર્ટમાં દાવો
ભારતીય રિઝર્વ બેંક - RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જોકે તે પહેલા SBIના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, આરબીઆઈ ઓક્ટોબરમાં યોજાનાર બેઠકમાં પણ ર?...
50 લાખની લોન પર આ રીતે બચાવી શકો છો 33 લાખ રૂપિયા, જાણો RBIનો આ નિયમ
જ્યારથી બેંકોએ હોમ લોનની પ્રક્રિયાને સરળ બનાવી છે ત્યારથી કરોડો લોકો માટે પોતાનું ઘર ધરાવવાનું સપનું પૂરું કરવાનું સરળ બન્યું છે. જો તમે પણ બેંક પાસેથી હોમ લોન લીધી છે, તો તમારા માટે રિઝર્વ ?...
Instant Loan એપ્સ પર મૂકાશે ‘પ્રતિબંધ’, સરકારે ગૂગલ-એપલને આપ્યો આદેશ, RBI જાહેર કરશે યાદી
જો તમને પણ તાત્કાલિક લોન આપનારા એપ્સથી પરેશાની હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. સરકારે આ મામલે ગૂગલ અને એપ?...
RBIનો મોટો નિર્ણય, હોમ લોન ચૂકવવાના 30 દિવસમાં બેંકોએ રજિસ્ટ્રી પેપર પરત કરવા પડશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે હોમ લોન ચૂકવ્યા પછી, તમને તમારા રજિસ્ટ્રી પેપર 30 દિવસની અંદર પાછા મળી જશે. આરબીઆઈએ બેંકોને સૂચના આપી છે. જો બેંક 30 દિવસની અંદર ગ્ર...
UPI એ શરૂ કરી અદ્ભુત સુવિધા, હવે બેન્ક અકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ તમે UPI પેમેન્ટ કરી શકશો
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સાથે ક્રેડિટ લાઇનને લિંક કરવા માટે ‘UPI પર ક્રેડિટ લાઇન’ સેવા શરૂ કરી છે. આ સાથે અલગ-અલગ પેમેન્ટ મોડ પણ લોન્ચ કરવામાં આવ્ય?...
બેંક લોકરમાં રાખેલા પૈસા ઉધઈ ખાઈ જાય, ઘરેણા ચોરી થાય, તો કોણ ભરપાઈ કરે ? જાણો RBIના નવા નિયમો
આજ વર્તમાન સમયમાં લોકોને ઘરની તિજોરીમાં રાખવા કરતા બેંકની તિજોરીમાં પોતાની કિંમતી વસ્તુઓ રાખવા વધારે સુરક્ષિત લાગે છે. કારણ કે અહી તેમના પૈસા, જરુરી કાગળો, સોનુ વગેરે રાખતા હોય છે. અને તે બા?...
દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓને ગુજરાતમાં રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ પર સૌથી વધુ ભરોસો છે – RBI રિપોર્ટ
આર્થિક ભંડોળ એ વિકાસ માટે મહત્વનો ભાગ છે. ત્યારે દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ગુજરાતના વિકાસ પ્રોજેક્ટમાં મહત્તમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે ભારતમાં રોકાણના સૌથી પ્રિય સ્થળ ત...
RBIએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, હવે લોન લેવી બનશે વધુ સરળ, આ રીતે કરશે કામ
ભારતીય રિઝર્વ બેંકનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ આરબીઆઈ લોન મેળવવાનું સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ધિરાણકર્તાઓને લોનની સુવિધા જેટલી જલ્દી બને તેટલી જ...