આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપોરેટ યથાવત્ રાખતા લોનધારકોને રાહત
નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ગુરુવારે રેપો રેટ યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. જો કે વર્તમાન નાણાં વર્ષ ...
RBIનો મોટો નિર્ણય, 500 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર નહીં રહે પિનની જરૂર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે UPI યુઝર્સ માટે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા લોકો માટે છે જેઓ UPI લાઇટનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં, RBIએ UPI Lite યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છ?...
રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યા રાહતના સમાચાર, વ્યાજ દર 6.5% યથાવત રખાયો.
રિઝર્વ બેંકની નાણાકીય નીતિ (RBI MPC Meet)ની દ્વિમાસિક બેઠક બુધવારે પૂર્ણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2023-24 માટે આ ત્રીજી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી...
2000 રૂપિયાની નોટને લઈને નાણા મંત્રાલયે જાહેર કર્યો ખાસ રિપોર્ટ, ડિપોઝિટ કરવા માટે છે 2 મહિનાથી પણ ઓછો સમય
દેશના નાણા મંત્રાલયે સોમવારે 2000 રૂપિયાની નોટને લઈને એક મહત્વનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં ચલણમાં 2000 રૂપિયાની નોટ 25 ટકાથી ઓછી રહી છે. આ રૂપિયા જમા કરાવવાનો સમય હજુ 30 સપ્ટેમ?...
બેંકનો રિકવરી એજન્ટ લોનની વસૂલાત માટે પરેશાન કરે છે? જાણો RBI નો આ નિયમ.
બેંકના રિકવરી એજન્ટ લોનની EMI ભરવામાં વિલંબ થાય એટલે વારંવાર ગ્રાહકોને લોનની વસૂલાત માટે હેરાન કરે છે. વારંવાર ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ ઘરે કે દુકાને પહોંચી જ હંગામો મચાવે છે. જો તમે પણ આવી સ?...
RBI MPC બેઠક : ટામેટા, ચોખા, અરહર દાળની મોંઘવારીએ તોડી કમર, હવે નહીં મળે મોંઘી EMIમાં રાહત
આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી 10મી ઓગસ્ટ-2023ના રોજ યોજનારા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. જોકે હાલ એવું મનાઈ આવી રહ્યું છે કે, આ બેઠકમાં આરબીઆઈ તેન?...
લોકોને લોનના નામે છેતરતી નકલી એપ વાળાના મોતિયા મરી જશે, RBI લાવશે નવો નિયમ, જાણો
દેશમાં ડિજિટલ ક્રાંતિના યુગમાં આવા ઘણા ફેરફારો થયા છે. આ ફેરફારોથી લોકોને ફાયદો થયો છે તો નુકસાન પણ ઘણું થયું છે. ખાસ કરીને લોનની વાત કરીએ તો અગાઉ બેંકો પાસેથી લોન લેવી મુશ્કેલ કામ માનવામાં આ?...
વર્ષના અંત સુધીમાં દરરોજ 10 લાખ ઈ-રુપી ટ્રાન્ઝેક્શન કરવાનો લક્ષ્યાંક ; RBI
રિઝર્વ બેંકનું લક્ષ્ય વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) એટલે કે ઈ-રૂપિયાના વ્યવહારોને દરરોજ ૧૦ લાખ સુધી વધારવાનો છે. હાલમાં, ઇ-રૂપિયામાં ટ્રાન્ઝેક્શનનો આંકડો દ...
શું માર્કેટમાં આવશે રૂ.1000ની નવી નોટ ? RBI ગર્વનરે ફરી કરવી પડી સ્પષ્ટતા
કેન્દ્ર સરકાર અને આરબીઆઈ તરફથી કરન્સી અંગે ઘણીવાર મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. અગાઉ વર્ષ 2016માં નોટબંધી કરાઈ, ત્યારબાદ માર્કેટમાં 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી અને હવે ફરી એકવાર 2000 ર?...
2000 રૂપિયાની નોટ બદલવા માટે ઓળખ પત્ર જરુરી છે? સુપ્રિમ કોર્ટે આપ્યો આ જવાબ
અરજી ફગાવી દેતા ચીફ જસ્ટિસે કહ્યું કે, રિઝર્વ બેંકનો નિર્ણય નીતિ વિષયક છે. અમે આમાં હસ્તક્ષેપ નહીં કરીએ. અગાઉ 29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ અરજીને નીતિ વિષયક ગણાવીને ફગાવી દીધી હતી. અરજીમાં ?...