રૂ.2,000ની 97.82% ચલણી નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ
રિઝર્વ બેન્કે ણાવ્યું હતું કે, રૂ.૨,૦૦૦ની ૯૭.૮૨ ટકા ચલણી નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. હવે માત્ર રૂ.૭,૭૫૫ કરોડની નોટ જનતા પાસે છે. ૧૯ મે, ૨૦૨૩ના રોજ રિઝર્વ બેન્કે રૂ.૨,૦૦૦ની નોટ પાછી ખેં...
100 ટનથી વધુ સોનું બ્રિટનથી ભારત પરત લાવશે RBI, 1991 પછી પ્રથમવાર થશે આવું
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) બ્રિટનથી 100 ટનથી વધુ સોનું ભારતમાં લાવી છે! 1991 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં આટલા મોટા પાયે સોનું આવ્યું છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આગામી મહિનામાં વધુ સોનુ?...
4 જૂને જેની પણ સરકાર બનશે તેના હાથમાં હશે ‘જેકપોટ’, RBIએ કેન્દ્રને આપ્યું વિક્રમજનક ડિવિડન્ડ
રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને તેના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ ૨.૧૧ લાખ કરોડના ડિવિડન્ડની ચૂકવણી કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨.૧૧ લાખ ...
કેન્દ્ર સરકારની તિજોરીમાં 1 લાખ કરોડની આવક, આરબીઆઈ ટૂંકસમયમાં ડિવિડન્ડ ચૂકવશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેની મજબૂત આવક અને સ્થિતિને પગલે આ વર્ષે રેકોર્ડ ડિવિડન્ડ જારી કરી શકે છે. જે કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા ખજાનામાં રૂ. 1 લાખ કરોડનો વધારો થશે. ગતસપ્તાહે આરબીઆઈએ જા?...
ડોલર સામે રૂપિયામાં કડાકો અટકશે, આરબીઆઈએ કરન્સીને મજબૂત બનાવવા આ પગલા ઉઠાવ્યા
અમેરિકી ડોલર સામે છેલ્લા કેટલાક સમયથી રૂપિયો ડગમગી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં રૂપિયો નબળો પડ્યો છે. જો કે, આરબીઆઈ રૂપિયામાં ઘટાડો અટકાવવા સતત દરમિયાનગીરી કરી રહી છે. મીડિયા સૂત્રોન?...
દેશમાં સ્મોલ ફાઈનાન્સ બેન્કને યૂનિવર્સલ બેન્ક બનવાની તક, આરબીઆઈએ અરજી મગાવી
આરબીઆઈએ સ્મોલ ફાઈનાન્સ બેન્ક પાસે યુનિવર્સલ અર્થાત મુખ્ય બેન્કોની યાદીમાં સામેલ થવા અરજી મગાવી છે. દેશમાં હાલ 10થી વધુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક કાર્યરત છે. જેમાંથી ઘણી બેન્કોની માર્કેટ સાઈઝ વધ?...
કોટક મહિન્દ્રા બેંક પર RBIની મોટી કાર્યવાહી, ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા અને નવા કસ્ટમર જોડવા પર લગાવ્યો પ્રતિબંધ
પ્રાઈવેટ સેક્ટરની મોટી બેન્ક Kotak Mahindra Bankની વિરૂદ્ધ RBI મોટા પગલા ભર્યા છે. ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગના માધ્યમથી નવા ગ્રાહકો જોડવા પર રોક લગાવી દીધી છે. બુધવારે શેર ભાવ 1.65 ટકા જેટલા વધીને 1842 રૂપિયા ...
પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધશે : RBIની ચેતવણી
પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધી શકે છે અને વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલી તંગદિલીને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જળવાઇ રહી શકે છે તેમ આરબીઆઇએ પોતાના એપ્રિલ મહિનાના બુલેટ?...
માત્ર કેશ નહીં, હવે UPIથી પણ જો વોટરને મળશે પૈસા તો રહેશે RBIની ચાંપતી નજર
દેશની સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંક પેમેન્ટ ઓપરેટર્સ કે ઓનલાઈન પેમેન્ટ કંપનીઓ પર મોટી જવાબદારી આપી છે. રિઝર્વ બેંકે આ ઓનલાઈન કંપનીઓ પાસે હાલની ચૂંટણી વખતે હાઈ વેલ્?...
આરબીઆઈ હવે PoS પેમેન્ટ કંપનીઓનું નિયમન કરવા પગલાં લેશે, જે ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવશે
આરબીઆઈ પાઈન લેબ્સ, ઈનોવિટી, એમસ્વાઈપ જેવી પીઓએસ પેમેન્ટ કંપનીઓનું નિયમન કરવા માટે પગલાં લેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેઝોરપે અને કેશફ્રી જેવા ઓનલાઈન પેમેન્ટ એગ્રિગેટર્સ માટે માર્ગદર્શિ...