ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, પેમેન્ટ કરવાના નિયમોમાં બદલાવ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો 1 જુલાઈ, 2024થી લાગૂ થઈ ચૂક્યા છે. જેમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી તમામ ક્રેડિટ કાર્ડ...
1 જુલાઈથી બદલાશે RBI ના આ નિયમો, જાણી લો નહીં તો પડશે મુશ્કેલી
જૂન મહિનો પૂરો થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, ત્યાર પછી જુલાઈ મહિનો શરૂ થશે. જુલાઈ મહિનો શરૂ થતાં જ ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટ કરનારા લોકો માટે મોટા અપડેટ્સ આવી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ...
તમારા પૈસા તો નથી ને આ બેન્કમાં, RBI એ લાયસન્સ કર્યું રદ
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે મોટો નિર્ણય લીધો છે. એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંક દ્વારા જે બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે તેનું નામ પૂર્વાંચલ કો-ઓપરેટિ?...
ક્રેડિટ કાર્ડ વાપરતાં હોવ તો ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલ, બેન્ક ઘટાડી દેશે લિમિટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા પર નજર કરીએ તો માર્ચ 2023 સુધીમાં ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ વધીને 4072 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી કરવામાં ઘણીવાર મોડુ કરો છો, ...
દેશમાં છેલ્લાં 1 વર્ષમાં મે મહિનામાં મોંઘવારીનો દર સૌથી નીચો – આંકડો 4.75 % પર પહોંચ્યો
દેશની છૂટક મોંઘવારી મે મહિનામાં વાર્ષિક ધોરણે 4.75 ટકા સાથે 12 મહિનાના નીચલા સ્તરે આવી છે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં 4.83 ટકાની 11 મહિનાની નીચી સપાટી પર હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અ?...
ઓનલાઈન ફ્રોડ રોકવા RBIએ મહત્વની જાહેરાત કરી, ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ શરુ કરશે
ડિજિટલ પેમેન્ટ્સ(Digital Payment)નું ચલણ વધવાની સાથે સાઈબર ફ્રોડની ઘટના પણ વધારો થઇ રહ્યો છે, એવામાં ડિજિટલ પેમેન્ટ્સની સલામતી અને સુરક્ષાને મજબુત બનાવવા અને રેગ્યુલેટરી ફ્રેમવર્કને વધુ કાર્યક્ષમ ...
રૂ.2,000ની 97.82% ચલણી નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ
રિઝર્વ બેન્કે ણાવ્યું હતું કે, રૂ.૨,૦૦૦ની ૯૭.૮૨ ટકા ચલણી નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. હવે માત્ર રૂ.૭,૭૫૫ કરોડની નોટ જનતા પાસે છે. ૧૯ મે, ૨૦૨૩ના રોજ રિઝર્વ બેન્કે રૂ.૨,૦૦૦ની નોટ પાછી ખેં...
100 ટનથી વધુ સોનું બ્રિટનથી ભારત પરત લાવશે RBI, 1991 પછી પ્રથમવાર થશે આવું
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) બ્રિટનથી 100 ટનથી વધુ સોનું ભારતમાં લાવી છે! 1991 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં આટલા મોટા પાયે સોનું આવ્યું છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આગામી મહિનામાં વધુ સોનુ?...
4 જૂને જેની પણ સરકાર બનશે તેના હાથમાં હશે ‘જેકપોટ’, RBIએ કેન્દ્રને આપ્યું વિક્રમજનક ડિવિડન્ડ
રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને તેના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ ૨.૧૧ લાખ કરોડના ડિવિડન્ડની ચૂકવણી કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨.૧૧ લાખ ...
કેન્દ્ર સરકારની તિજોરીમાં 1 લાખ કરોડની આવક, આરબીઆઈ ટૂંકસમયમાં ડિવિડન્ડ ચૂકવશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેની મજબૂત આવક અને સ્થિતિને પગલે આ વર્ષે રેકોર્ડ ડિવિડન્ડ જારી કરી શકે છે. જે કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા ખજાનામાં રૂ. 1 લાખ કરોડનો વધારો થશે. ગતસપ્તાહે આરબીઆઈએ જા?...