મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી, અનિલ અંબાણી ગ્રુપની ₹3,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં મોટું પગલું ભર્યું છે. એજન્સીએ ગ્રુપની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી કુલ રૂ. 3,084 કરોડની સંપત્તિઓ જપ્ત ...