મુસ્લિમ વેપારીએ હિન્દુ નામે GST નંબર મેળવ્યો, 72 લાખની ઠગાઈ કરી
હિન્દુનું નામ બતાવી બે દુકાન પણ ભાડે રાખી હતી. બીજાના નામનો ભાડા કરાર અને સીમકાર્ડ આધારે જીએસટી નંબર લઈ હિંદુ નામ ધારણ કરી વેપારી તેના સાગરિતો સાથે કાપડના વેપારી પાસેથી ગ્રે- કાપડનો રૂ.72 લાખ...