દરરોજ દૂધમાં આ ઝાડના પાંદડાનો પાઉડર એક ચમચી ભેળવીને પીઓ, સાંધાના દુખાવો જડમૂળથી દૂર થશે અને વજન ઝડપથી ઘટશે
દૂધ સાથે સરગવાનો પાવડર પીવાના ગજબના ફાયદા : આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. સરગવો પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પો...