‘એકદમ બકવાસ, સારું થયું રાજીનામું આપી દીધું…’ પિત્રોડા પર બગડ્યાં ગાંધી પરિવારના જમાઈ
સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદન બાદ ગાંધી પરિવારના જમાઈ રૉબર્ટ વાડ્રાએ પ્રતિક્રિયા આપી છે. વાડ્રાએ કહ્યું કે, ‘જો કોઈ નિવૃત્ત બાદ વિશ્વના કોઈ ખુણામાં બેઠો હોય તો તે ઈચ્છતો હોય છે કે, તેની ન...