દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત
કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય અને તે પ્રગતિ કરે. આ કારણે જ આવા તત્વો દેશની પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. પરંતુ આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ?...
‘સરકારે ગુનેગારોને પકડીને સજા કરવી જોઈએ…’, આરએસએસ ચીફ મોહન ભાગવતે આરજી કાર હોસ્પિટલની ઘટના પર કહ્યું
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ડોક્ટર સાથે થયેલી અત્યાચાર બાદ દેશભરમાં ગુસ્સો છે. મમતા બેનર્જી સરકાર પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ મામલે પ્રતિક્રિયા...
આરએસએસ ચીફ મોહન ભાગવતે પુણેમાં કહ્યું, ‘આ લોકો નક્કી કરશે કે આપણે ભગવાન બનીશું કે નહીં’.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કાર્યકર્તાઓને સલાહ આપી છે કે તેઓ ભગવાન બની ગયા છે એવું ન વિચારે. પૂણેમાં પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે વિચારની ઊંડાઈથી કામની ઊંચાઈ વધે છે. લો?...
રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જોડી રાખે છે : મોહન ભાગવત
કેરળના પલક્કડમાં ચાલી રહેલી RSS સંકલન બેઠકના બીજા દિવસે રવિવારે કુલ 5 સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા...
RSSના વડા મોહન ભાગવતને મળશે CM યોગી, ચૂંટણી પરિણામો બાદ ગોરખપુરમાં RSSનું મહત્વપૂર્ણ પ્રશિક્ષણ સત્ર
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યુપીના CM યોગી આદિત્યનાથ પ્રથમ વખત સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળશે. બંને વચ્ચે આ મુલાકાત ગોરખપુરમાં થશે. યુપીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ આ બેઠકને મહત્વની માનવામાં ?...
ઈસ્લામ ધર્મમાંથી આપણે શું શીખવું જોઇએ; RSS વડા મોહન ભાગવતે આપી આ સલાહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જ...
‘કામ કરો, અહંકાર ન રાખો, ચૂંટણીમાં મુકાબલો જરુરી પણ જુઠ આધારિત નહીં’- મોહન ભાગવત
RSS ચીફ મોહન ભાગવતે શાનમાં ને શાનમાં એક મોટું નિવેદન આપી દીધું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું કે મણિપુર હિંસાનો મુદ્દો તાબડતોબના ધોરણે ઉકેલી કાઢ?...
મોહન ભાગવતે કહ્યું-સંઘે ક્યારેય અનામતનો વિરોધ નથી કર્યો
સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ
સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે - સંધ સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા. વર્તમાનમ...
શ્રી રામ મંદિરથી રાષ્ટ્રીય પુનરુત્થાન સુધી
22 જાન્યુઆરી 2024 ના રોજ શ્રીરામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ ઇતિહાસનું એક અલૌકિક અને સુવર્ણ પૃષ્ઠ છે. હિન્દુ સમાજના સેંકડો વર્ષોના સતત સંઘર્ષ અને બલિદાન, પૂ...