રૂદ્રમ-4, પિનાકા માર્ક-4 અને I-STAR, ભારત તૈયાર કરી રહ્યું છે દુશ્મનોના મોતનો સામાન
ભારત સંરક્ષણ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. DRDO ના નેતૃત્વ હેઠળ ભારતે રુદ્રમ મિસાઇલ, પિનાકા મલ્ટી-બેરલ રોકેટ સિસ્ટમ અને I-STAR ઇન્ટેલિજન્સ એરક્રાફ્ટ જેવી સ્વદેશી તકનીકો વિકસાવ?...