રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપ?...
ભારત અને રશિયા વચ્ચે થઈ મોટી ડીલ, અમેરિકાની ચિંતા વધી, જાણો કેવી રીતે મળી સફળતા
રશિયા અને ભારત વચ્ચે કાચા તેલની ડીલ ભારતીય રૂપિયામાં થાય છે. રશિયાએ ભારતને કરોડો બૈરલ કાચું તેલ વેચ્યું છે માટે એવો અંદાજો લગાવી શકાય છે કે રશિયા પાસે ભારતીય રૂપિયાનો અઢળક સંગ્રહ હોય શકે છે. ?...
રશિયાએ ભારતીયો માટે શરૂ કરી આ ખાસ સુવિધા, ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે ફાયદો
રશિયાની સરકારે પોતાની નાણાકીય સંસ્થાનોમાં ભારતીયોને બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોમાં છુટછાટ આપી છે. રશિયન સરકારના આ નિર્ણય બાદ ભારતીયો સરળતાથી રશિયામાં બેન્ક એકાઉન્ટ ખોલી શકશે. તેનો ફાયદો ...
રશિયામાં ભૂકંપનો આંચકો, 4.9ની તીવ્રતા નોંધાઈ, છેલ્લા એક વર્ષમાં અનેકો વખત ધરા ધ્રુજી
વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં આજે રશિયામાં ભારતીય સમય પ્રમાણે સવારે 10:32 આજુબાજુ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિ?...
ગાઝામાં યુદ્ધવિરામ પર ફરી ન બની સર્વસંમતિ, UNSCમાં અમેરિકાના પ્રસ્તાવ પર રશિયા અને ચીનનો વીટો
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં યુદ્ધવિરામ પર સર્વસંમતિ બની નથી. ગઈકાલે અમેરિકા અને રશિયાએ UNSCમાં બે અલગ-અલગ પ્રસ્તાવ મૂક્ય...
ગાઝા પર હુમલો થયા બાદ રશિયા જાગ્યું ! યુદ્ધ અટકાવવાની માંગ કરતો પ્રસ્તાવ UNએ ફગાવ્યો, માત્ર 4 દેશોએ સમર્થન આપ્યું
ઈઝરાયેલ-હમાસના યુદ્ધ ને આજે 11મો દિવસ છે, બંને દેશોમાં ભારે ખુંવારી સર્જાઈ છે. હમાસે શરૂ કરાયેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ પણ આક?...
દુનિયામાં શાંતિની જવાબદારી લેનાર UN શા માટે નથી રોકી શકતું ઈઝરાયલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ? જાણો તેની નિષ્ફળતાનું કારણ
શાંતિની વાત આવતા જ UNનું નામ સામે આવે છે. તે ગરીબ દેશોને મદદ કરે છે. યુદ્ધ પ્રભાવિત દેશોને મિત્રતા માટે અપીલ કરે છે. UNનો પ્રભાવ એટલો છે કે દેશો તેની સદસ્યતા લેવા માટે પ્રયત્નો કરે છે. પણ સવાલ એ છે ?...
એટલી મિસાઈલો છોડીશું કે એકપણ દુશ્મન નહીં બચે’, પરમાણુ હુમલાની ધમકી પર પુતિનનો હુંકાર
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનેકહ્યું કે તેમના દેશે એક પરમાણુ ક્રુઝ મિસાઈલ નું સફળતાપુર્વક પરીક્ષણ કર્યુ છે, તે સાથે એક ચેતવણી આપતા તેમણે કહ્યું કે, દેશની સંસદ પરમાણુ પરિક્ષણો પર પ્રતિબંધ લગાવ...
નાઝી ગુનેગારો માટે કેનેડા સ્વર્ગ, નાઝી અધિકારીના સંસદમાં સન્માન બાદ રશિયાએ કેનેડાની ઝાટકણી કાઢી
કેનેડાની સંસદમાં એક પૂર્વ નાઝી સૈન્ય અધિકારીનુ સન્માન થયા બાદ તો ઘરઆંગણે પણ સરકાર સામે વિરોધ ફાટી નિકળ્યો છે તો દુનિયાના બીજા દેશો પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેના કારણે ટ્રુડો માટે ભ?...
ચંદ્ર પર આવતીકાલે ફરી થશે સૂર્યોદય, ચંદ્રયાન-3 માટે આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ
ચંદ્ર પર ફરી એકવાર હિલચાલ વધવાની છે. આવતીકાલે એટલે કે ગુરુવારે શિવશક્તિ પોઈન્ટ પર રોશની થવા જઈ રહી છે એટલે કે ચંદ્ર પર સૂર્યોદય થવાનો છે. લેન્ડિંગના લગભગ 11 દિવસ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્ર?...