ISROને ચંદ્રયાન-3 મિશનમાં મળી વધુ એક સફળતા: પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત લવાયું, ભવિષ્યના મિશનમાં આ ઉપલબ્ધિ આવશે કામ દેશ
ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ મનુષ્યને અવકાશમાં મોકલવામાં મોટી સફળતા હાંસલ કરી છે. ISRO ચંદ્રયાન-3 અવકાશયાનના પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પાછું લાવ્યું છે. આનાથી ચંદ...
રશિયાની જેમ તૂર્કીયેમાં પણ પેલેસ્ટિની સમર્થકોએ મચાવ્યો ઉત્પાત, દેખાવકારોએ અમેરિકી એરબેઝને ઘેર્યું
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને લગભગ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા ઈઝરાયલને સમર્થન આપવામાં આવતા ત્યાં પણ જોરદાર વિરોધ ...
ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ રોકવા UNમાં પ્રસ્તાવ, ભારત રહ્યું મતદાનથી દૂર, કહ્યું- આતંકી સંગઠનનો ઉલ્લેખ જરૂરી; USએ પણ વિરોધ નોંધાવ્યો
7 ઓક્ટોબરે ઈસ્લામિક આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર બર્બરતાથી હુમલો કર્યા બાદથી ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ગાઝા પટ્ટીના ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધાં છે. ઇઝરાયેલ અને હમાસ ?...
યુક્રેનને મદદ અમેરિકા માટે બની મુશ્કેલી, રશિયાની સંસદે લીધો મોટો નિર્ણય
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સંસદે પરમાણુ પરીક્ષણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના નીચલા ગૃહ બાદ હવે રશિયન સંસદના ઉપલા ગૃહે પણ વૈશ્વિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધની મંજૂરી...
હમાસ-ઈઝરાયલ વચ્ચે લોહીયાળ સંઘર્ષ, 7044ના મોત, ગાઝા પર ઝિંકાયા 7600થી વધુ રોકેટ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. દિવસેને દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ વધતો જાય છે. એવામાં ઇઝરાયેલ દ્વારા સતત ગાઝા પટ્ટી પર જવાબી હમલાઓ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્?...
શું પેટ્રોલના ભાવ ઘટશે? રશિયા બન્યુ ભારતનું ટોપનું ઓઈલ સપ્લાયર
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે હાલમાં ખાડી દેશ ચર્ચાનો વિષય બન્યા છે. ગાઝા પર સતત થઈ રહેલા ઈઝરાયેલ હુમલાની વચ્ચે ખાડી દેશ હાલમાં ખુબ જ નારાજ છે પણ ખાડી દેશો હવે આ સમાચાર જાણીને...
અઝરબૈઝાન : ઓઈલ ડેપોમાં ભયંકર વિસ્ફોટ, 20 શરણાર્થીઓના મોત, 300 ઈજાગ્રસ્ત
અઝરબૈઝાનમાં આજે ઓઈલ ડેપોમાં થયેલા ભયંકર વિસ્ફોટ માં 20 લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં બનેલી ઘટનામાં અસંખ્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેલાલો મુજબ લગભ...
પુતિનના ભારત નહીં આવવાના પાંચ કારણો આવ્યા સામે, G-20 બેઠકથી રશિયા ગુસ્સે તેમાંનું એક કારણ
દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટિશ વડાપ્રધાન, ચીનના રાષ્ટ્રપતિ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સહિત વિશ્વના વિવિધ...
થોડુ તો અમારુ અહેસાન માનો, નાટો સંમેલનમાં યુક્રેન પર ભડકયા બ્રિટનના સંરક્ષણ મંત્રી
આમ છતા યુક્રેન અને નાટો દેશોના સબંધો તંગ હોવાનુ દેખાઈ રહ્યુ છે. બ્રિટનના સંરક્ષણ મંત્રીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પર નિશાન સાધીને કહ્યુ છે કે, તેમણે થોડુ તો અમારુ અહેસાન માનવુ જોઈએ. ...
રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનનો મોટો નિર્ણય, NATOમાં જોડાવા તૈયાર! 31 દેશોનું સમર્થન
ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની બે દિવસીય સમિટ આજે લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં શરૂ થવાની છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે, કિવ પણ આ સંગઠન...