PM મોદીએ કુવૈતમાં આગ દુર્ઘટનામાં જાનહાનિને લઈને શોક વ્યક્ત કર્યો, મૃતકના પરિવાર માટે કરી સહાયની જાહેરાત
કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 42 ભારતીયોના મોત થયા છે. કુવૈતમાં ભીષણ આગની ઘટનામાં 49 લોકો દાઝી ગયા છે. તે જ સમયે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 30 ભારતીય હતા. આ ઘટના બાદ ભારત સરકાર દ્વ?...
ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે ઈઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝ અને ઈરાની વિદેશ મં?...
આતંકવાદી નિયમ નથી માનતા, તો તેમનો ખાતમો કરવાનો પણ કોઈ નિયમ નથી’, આતંકવાદ પર એસ. જયશંકરનું મોટું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ પર મોટું નિવેદન આપ્યું છે. પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014 બાદથી વિદેશ નીતિમાં પર...
‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે
ચીન દ્વારા અરુણાચલમાં 30 સ્થળોના નામ બદલ્યાં હોવાનું સામે આવતાં વિદેશ મંત્રી જયશંકર ભડક્યા છે. આજે આ મુદ્દે ગુજરાતના સુરતમાં બોલતાં જયશંકરે ચીનને જવાબ આપતાં કહ્યું કે જો આજે હું તમારા ઘરનું ...
ભારતીય વિદેશ મંત્રીના માસ્ટર સ્ટ્રોકથી દક્ષિણ ચીન સાગરમાં ધાક જમાવતા ચીનને પેટમાં દુઃખ્યું
ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સાઉથ ચાઈના સીમાં ચાલી રહેલા વિવાદમાં ભારતે ફિલિપાઈન્સનુ પૂરજોશમાં સમર્થન કર્યુ છે. ફિલિપાઈન્સની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, વૈશ્...
હૈતીમાં ફસાયેલા ભારતીયોની મુક્તિ માટે ‘ઓપરેશન ઈન્દ્રાવતી’ શરૂ, એસ. જયશંકરે શેર કરી તસવીર
હૈતીથી ભારતીય નાગરિકોની વાપસી માટે ભારતે ઓપરેશન ઈન્દ્રાવતી શરૂ કર્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે. જયશંકરે કહ્યુ કે વિદેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા અને ભલાઈ માટે આપણી સરક...
દુનિયા એવી વાત કરે છે કે ભારતના ભાગલા થયા જ નથી : આ સાથે જયશંકરે અમેરિકાને ખરેખરી સંભળાવી
સીટીઝન શિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગે અમેરિકાએ કરેલી ટીકાઓ પર વિદેશમંત્રી,એસ.જયશંકરે સખત વિરોધ દર્શાવ્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે આ કાનૂન અમલી કરવા ઉપર અમારી નજર છે. તે અંગે જયશંકરે કહ્?...
CAA મામલે વચ્ચે ન પડે અમેરિકા, આ ભારતનો આંતરિક મામલો: વિદેશ મંત્રાલય
ભારતમાં CAA લાગુ થયા પછી, ઘણા આંતરરાષ્ટ્રીય દેશો અને સંસ્થાઓએ તેના પર ટિપ્પણી કરી છે. અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું છે કે તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે. અમેરિકાના આ નિવેદન બાદ ભાર...
‘શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવો તો સારુ’, સરહદ વિવાદ પર જયશંકરની ચીનને સલાહ
વિદેશ મંત્રી જયશંકરે ભારત અને ચીન વચ્ચ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશો હાલની સ્થિતિથી કોઈ પણ દેશને લાભ નથી થયો. જયશંકરે સોમવારે સાંજે પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચેની લાઈ...
શિવરાત્રિ ઉત્સવ દરમિયાન લાગી આગ, 6 શ્રદ્ધાળુઓ જીવતા બળ્યા, જયશંકરે દુખ વ્યક્ત કર્યું
મોરેશિયસમાં મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. સોમવારે શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એક ...