હિન્દ મહાસાગરમાં આવેલા દેશો પરસ્પર સંબંધ મજબૂત કરે..’ જયશંકરે ચીન સામે તાક્યું નિશાન!
વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે સાર્વભૌમત્વનું રક્ષણ, સમુદ્રી કાયદાની અવગણનાના મામલાને ઉકેલવા અને લાંબા સમયથી ચાલતી આવી રહેલી સંધિઓના ઉલ્લંઘન જેવા પડકારોનો સામનો કરવા હિંદ મહાસાગર ક્?...
એસ.જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ ગુજરાતમાં રશિયન પ્રતિનિધિત્વની આશા વ્યક્ત કરી
વિદશ મંત્રી જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રશિયા પહોંચેલા એસ. જયશંકરે રશિયન MFA રિસેપ્શન હાઉસમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્...
કેનેડા સાથેના સંબંધો સુધર્યા! સ્થિતિ કાબૂમાં જોઈ ભારતે વિઝા સેવા શરૂ કરવાનો લીધો મોટો નિર્ણય
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર ભારતે બુધવારે કહ્યું હતું કે તે ગુરુવારથી કેનેડામાં કેટલીક વિઝા સેવાઓ ફરી શરૂ કરશે. કેનેડામાં ભારતીય હાઈ કમિ?...
ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છત?...
અમેરિકાની ધરતી પરથી જયશંકરનો કેનેડા પર સૌથી મોટો પ્રહાર, મહિલા પત્રકારને પણ આપ્યો જડબાતોડ જવાબ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર કેનેડા પર આકરા પ્રહારો કર્યા છે. ન્યૂયોર્કમાં યુએનજીએમાં પોતાના સંબોધન પછી વિદેશી બાબતો પર ચર્ચા દરમિયાન જયશંકરે કેનેડા પર મોટો હુમલો કર્યો હતો. પી...
આજે પણ ‘ડબલ સ્ટાન્ડર્ડ’ની દુનિયા, ગ્લોબલ નોર્થની હિપોક્રેસી પર વરસ્યાં જયશંકર
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર UN જનરલ એસેમ્બલીની મીટીંગ માટે ન્યુયોર્ક ગયા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગ્લોબલ નોર્થ પર નિશાન સાધ્યું હતું. ?...
ખાલિસ્તાનીઓનું આવી બનશે! ભારતની મુલાકાતે બ્રિટનના સંરક્ષણમંત્રીએ કરી નવા ફંડની જાહેરાત
ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે. બ્રિટન સરકારે ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથીઓનો સામનો કરવા માટે નવા ફંડની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત ?...