ભારત પહેલું સ્પેસ સ્ટેશન 2035માં તરતું મૂકશેઃ સમાનવ અવકાશયાન : માર્સ મિશન-2 પણ તૈયાર થાય છે
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની ભાવિ મહત્વાકાંક્ષી યોજનાઓમાં સ્પેસ સ્ટેશન, સમાનવ અવકાશયાન, મંગળયાન - ૨(માર્સ મિશન -૨), શુક્રયાન(વિનસ મિશન)નો પણ સમાવેશ થાય છે. ઇસરોના ચેરમેન શ્રીધર સ?...