ભારતની પ્રથમ વેજિટેરિયન ટ્રેન, જેને મળ્યું છે’સાત્વિક પ્રમાણપત્ર’, નોનવેજ લાવવા પર પ્રતિબંધ
ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, લોકો ઘણીવાર ટ્રેનના ખોરાકથી ખુશ નથી હોતા. કેટલાક લોકો કહે છે કે, ખોરાક યોગ્ય નથી. એમાંય શાકાહારી અને માંસાહારી ખોરાક અલગથી રાંધવામાં આવતું નથી. પરંતુ હવે ?...