BRICSનું થયું વિસ્તરણ, આ એશિયાઈ દેશને મળ્યું સભ્યપદ
ઇન્ડોનેશિયાને BRICS (બ્રિક્સ)ના સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યાની જાહેરાત બ્રાઝિલએ કરી છે. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આગસ્ટ 2023માં BRICS નેતાઓ દ્વારા ઇન્ડોનેશિયાની ઉમેદવાર...
પુતિનનું આમંત્રણ મળતાં PM મોદી ફરી જશે રશિયાના પ્રવાસે, 16મી બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 22-23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ યોજાવાની છે, જેમાં...
પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા
વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય ?...
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાએ નાગરિકતા આપવાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે એવા લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે જેઓ તેમના વ્યવસાયમાં નિપુણતા ધરાવે છે. સાઉદી સરકારે પસંદગીના લોકોને નાગરિકતા...
સાઉદીએ અમેરિકા સાથે પેટ્રોડોલર કરાર ખતમ કર્યો
સાઉદી અરબ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા તરફથી ખસીને ચીન તરફ ઢળી રહ્યું છે. આવા સમયે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને અમેરિકા સાથેનો દાયકાઓ જૂનો પેટ્રો ડોલર કરા?...
કાશ્મીર મુદ્દે સાઉદી અરબનો ભારતને ફુલ સપોર્ટ, ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનના PMની આશા પર પાણી ફેરવ્યું
પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શહેબાઝ શરીફ અત્યારે પોતાના પહેલા વિદેશ પ્રવાસે સાઉદી અરબમાં છે. જોકે કાશ્મીર મુદ્દે સાઉદી અરબે પાકિસ્તાનને ઝટકો આપી દીધો છે. વાતચીતમાં સાઉદીએ સ્પષ્ટ ક...
ગુજરાતથી વાયા યુએઇ-સાઉદી અરેબિયા થઈ નવો નિકાસ માર્ગ બનાવાશે, જયશંકરની મોટી જાહેરાત
રાતા સમુદ્રમાં સોમાલિયાના ચાંચિયાઓના હુમલા અને ડ્રોન એટેકથી ખતરામાં આવેલી શિપિંગ લાઈનના વિકલ્પે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાથી અરબી સમુદ્ર પાર કરીને યુનાઈટેડ આરબ અમિરાત અને સા...
ભારત પાસે બ્રિટનથી પણ વધુ ગોલ્ડ રિઝર્વ, US પહેલા સ્થાર્ને
નાણાકીય સંકટોમાંથી બહાર આવવા દુનિયાભરના દેશો ગોલ્ડ રિઝર્વ એટલે કે સુવર્ણ ભંડાર રાખે છે. તેની આર્થિક સ્થિરતામાં મહત્ત્વની ભૂમિકા છે. તેના કારણે પ્રત્યેક દેશ પોતાના ગોલ્ડ રિઝર્વમાં વૃદ્ધિ ?...
‘માથું ઢાંક્યા વગર મસ્જિદની મુલાકાત’..સ્મૃતિ ઈરાનીની મદીના મુલાકાતથી પાકિસ્તાનને લાગ્યા મરચાં
ભારતના લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથ?...
…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...