કોણ છે પૂર્ણિમા દેવી? PhD છોડી પક્ષીઓ બચાવવામાં જીવન ખપાવ્યું, ટાઈમ મેગેઝીનમાં મળ્યું સ્થાન
ભારતીય બાયોલોજિસ્ટ અને વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિનના વિમેન ઓફ ધ યર-૨૦૨૫ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં અસાધારણ મહિલા નેતાઓની કામગીરીને બિરદાવવામાં ?...