‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો…’ SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત
સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેંચવાનો આદેશ આપ્યો છે. સ...
બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
બેન્ક લોકર સંબંધિત સુવિધાઓના ભાડા, સુરક્ષા અને નોમિનેશન સંબંધિત કેટલાક નિયમો બદલવામાં આવ્યા છે. આ નિયમ SBI, ICICI, HDFC અને PNB જેવી દેશની ટોચની બેન્કોમાં લાગુ થવા જઈ રહ્યો છે. ચાલો આ બધી બેન્કો વચ્ચેના ?...
NSE નો નવો પરિપત્ર – શેર ખરીદનારા અને વેચનારાઓ માટે નવા નિયમો આવશે
શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો બદલાવ તમામ શેર પર લાગુ થવા જઈ રહ્યો હતો. પરંતુ હવે તેમાં વિલંબ થશે. હા, NSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે T+0 સેટલમેન્ટ સિસ્ટમ જે 30 ?...
રિઝર્વ બેંકે રાહત આપી હોવા છતાં SBIનો ઝટકો, વ્યાજદરોમાં વધારો ઝીંકી લોન મોંઘી કરી
આરબીઆઇએ સતત નવમી વખત રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઇએ પોતાની જુદી-જુદી મુદ્દત માટે માર્જિનલ ?...
હવે હોમ લોન અને બેંક લોન લેવી થઈ મોંઘી! SBIએ વધાર્યા વ્યાજ દર
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી લોન લેવી આજથી મોંઘી થઈ ગઈ છે. વાસ્તવમાં, બેંકે તેના સીમાંત ખર્ચની ફંડ-આધારિત ધિરાણ દર (MCLR) ને પસંદગીના સમયગાળા પર 10 બેસિસ પોઈન્ટ્સ (bps) સ...
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, પેમેન્ટ કરવાના નિયમોમાં બદલાવ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો 1 જુલાઈ, 2024થી લાગૂ થઈ ચૂક્યા છે. જેમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી તમામ ક્રેડિટ કાર્ડ...
એસબીઆઈએ આપ્યો મોટો ઝટકો… લોન મોંઘી થઈ, હવે તમારે વધુ EMI ચૂકવવો પડશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સતત સતરમી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેન્કોએ લોન પર વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છ?...
ઈલેક્ટોરલ બોન્ડની SOP આપવાનો એસબીઆઈનો ઈનકાર, RTIની કલમનો હવાલો આપ્યો
ભારતીય સ્ટેટ બેંકે પોતાની શાખાઓથી જાહેર કરાયેલા ચૂંટણી બૉન્ડના વેચાણ અને તેની રોકડ માટે જાહેર કરાયેલી પોતાની SOPની માહિતી આપવાની ના પાડી દીધી છે. ભારતીય સ્ટેટ બેન્કે એક RTIના જવાબમાં વ્યાપારી ...
SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, આજે YONO સહિતની ઈન્ટરનેટ બેંકિંગ સેવા બંધ રહેશે
જો તમારુ ભારતીય સ્ટેટ બેંક (SBI)માં એકાઉન્ટ છે, તો તમારા માટે મોટી અપડેટ સામે આવી છે. SBIની YONO ઈન્ટરનેટ બેન્કિંગ (Internet Banking) અને મોબાઈલ એપ સેવા થોડા સમય માટે બંધ રહેશે. એસબીઆઈના કસ્ટડમર્સ શેડ્યૂલ એક્ટિ?...
SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા ECને સોંપ્યો, સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આજે(ગુરુવાર) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આલ્ફા ન્યુમેરિક નંબર સહિતની તમામ વિગતો ચૂંટણી પંચને આપી છે. SBIએ કહ્યું કે,'અમારા ત?...