શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો ?...
મણિપુરમાં આજથી શાળાઓ અને કોલેજો ખુલશે, હિંસા ફાટી નીકળ્યા બાદ 13 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
મણિપુરના ઇમ્ફાલ વેલી અને જીરીબામ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો 13 દિવસની લાંબી વિમુક્તિ પછી આજે ફરી શરૂ થવાની છે. તાજેતરમાં રાજ્યમાં હિંસાની ઘટનાઓને કારણે શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક બંધ ક?...
CBSE બોર્ડની મોટી કાર્યવાહી, ગેરરીતિઓ પકડાતાં 21 સ્કૂલની માન્યતા રદ, 6નો દરજ્જો ઘટાડ્યો
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરી છે. આ અંગે 21 શાળાઓનું જોડાણ છીનવી લેવામાં આવ્યું છે, જેમાંથી 16 શાળાઓ દિલ્હીની અને પાંચ શાળા ર?...
બંગાળમાં શિક્ષણની સ્થિતિ કથળી : મોટા ભાગની સ્કૂલોમાં પુરતા શિક્ષકો જ નથી
પશ્ચિમ બંગાળમાં ગયા સપ્તાહમાં જ કોલકાતા હાઇકોર્ટ દ્વારા 25753 શિક્ષકોની નિમણૂકોને રદ કરવામાં આવ્યા બાદ આ ચુકાદાની અસર હવે દેખાવવા લાગી ગઇ છે. રાજ્યમાં આશરે 1300 સરકારી સ્કૂલોના મોટા ભાગના શિક્ષ?...