યુઝર્સ માટે વોટ્સએપ લાવ્યું એકદમ ધાસ્સુ ફીચર, હવે આ લિંક પણ કરી શકશો એડ
વોટ્સએપ યુઝર્સ માટે પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા લિંક્સ ઉમેરવાનું ફીચર ડેવલપ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને વોટ્સએપ એકાઉન્ટમાંથી જ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સને શેર કરવાનો વિકલ્પ આપવાન?...