ડેન્ગ્યુ અને સીઝનલ ફ્લુમાં શું તફાવત? જાણો શું કહે છે નિષ્ણાંતો
વાતાવરણમાં બદલાવને કારણે બીમારીઓના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુ અને તાવના કેસનો રાફડો ફાટ્યો છે, ઘણા કિસ્સામાં તાવને કારણે દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે, સ્થિ?...