જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
, જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આંતકવાદ વિરોધી એક વધુ મહત્ત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા દળોએ એક શીર્ષ આતંકવાદી કમાન્ડરને ઠાર માર્યો છે. અહીં સમગ્ર ઘટનાક્રમના મુખ?...
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત...
આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર
પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ ?...
‘શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?’, સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે પીઆઈએલ ?...
બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં અનેક નક્સલીઓ ઠાર, 100થી વધુ IED કરાયા ડિએક્ટિવેટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી તેલંગણા સરહદ નજીક ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. છ?...
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ કામગ...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષ?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર અને 3 સૈનિકો શહીદ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્ક?...
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર હિત ત્રણ ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે...
છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા
છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે કે, સુરક્ષા દળોએ બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર?...