ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…
દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે(Tejas Fighter Jet) એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમે?...