સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડ રુપિયાના MoU પર હસ્તાક્ષર થયા
ગુજરાત દેશની સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે, જેમાં રાજ્ય સરકારે હજારો કરોડના રોકાણને આકર્ષિત કરતા અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્?...