તમારું શરીર હંમેશા ગરમ રહેવાના પાછળ હોય છે અનેક કારણો, જાણો આ સમસ્યા કેટલી ગંભીર ?
ઠંડા હવામાનમાં વધુ કપડાં પહેરવાને કારણે શરીરનું તાપમાન વધવું સામાન્ય છે. ત્યારે ઉનાળાની ઋતુમાં, સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શરીરનું તાપમાન પણ વધી શકે છે. ક્યારેક ગરમ કે ...