ડો હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ,વડોદરા દ્વારા 9 માર્ચ 2025ના રોજ શિક્ષા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સામાજિક આયામને અનુલક્ષીને વિવિધ સેવા કાર્યો ચાલે છે.
સંસ્થા દ્વારા ચાલતા વિવિધ કોર્સના પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, તેમજ સંસ્થા તેમજ સંસ્થા પ્રેરિત વિવિધ સંગઠન દ્વારા ચાલતા સેવાકીય કાર્યનું સાર્વજનિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આ?...