સેવાલિયામાં ગેરકાયદે કતલખાનું પકડાયું, 800 કિલો ગૌમાંસ સાથે કાર્યવાહી
ખેડા જિલ્લામાં ગૌવંશ કતલ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સેવાલિયાના અંગાડી વિસ્તારમાં ગુપ્ત રીતે ચાલતા ગેરકાયદે કતલખાનાં પર પોલીસે ઓ?...