‘શીશમહેલ’ને પર્યટન સ્થળ બનાવાશે: દિલ્હીના બજેટમાં મફત લેપટોપ, યમુના સફાઇ સહિત 5 મોટી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (25મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખ?...