ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...