હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...