વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કુવૈત, 43 વર્ષ બાદ ફરી બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થવાની સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત પહોંચી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ ઝબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વ?...