શહેરની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયોઃ હાજરી પૂરતી વખતે હવે વિદ્યાર્થી “યસ સર” કે “પ્રેઝન્ટ સર’ નહીં પણ ‘જય શ્રીરામ’નો નારો બોલશે
શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે 'વસ સર' કે પ્રેઝન્ટ સર'ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે 'જય શ્રીરામ' બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ?...
જ્ઞાનવાપી: હિન્દુ પક્ષ વજૂખાનાના વૈજ્ઞાનિક સર્વેની માગ કરાશે
જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરશે, જેના માધ્યમથી પરિસરમાંના સીલ કરાયેલા વજૂખાનાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવાની વિનંતી કરાશે. ...
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એકતા નગર ખાતે હર્ષોલ્લાસ, નર્મદા ઘાટ પર ભવ્ય આરતીનું આયોજન
એકતાનગરમાં મા નર્મદાની થશે વિશેષ આરતી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર તથા નર્મદા ઘાટ પર ખાસ સફાઈ અભિયાન ચલાવાયું. 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પર રામલલાના મંદિરમ...