સ્થૂળતા વિરુધ અભિયાન માટે વડાપ્રધાન મોદીએ આ 10 લોકોને નોમિનેટ કર્યા
વડાપ્રધાન મોદી દર મહિને તેમના રેડિયો પોડકાસ્ટ ‘મન કી બાત’માં દેશવાસીઓને કોઈને કોઈ પ્રેરણાદાયી (PM Modi Man Ki Baat) સંદેશ આપતા હોય છે. ગઈ કાલે ‘મન કી બાત’ના 119મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂ?...