રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી માધવ સેવા ટ્રસ્ટ, આણંદના કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન થયું
શ્રી માધવ સેવા ટ્રસ્ટ સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષા, સંસ્કાર, સ્વાવલંબન અને સંગઠનના કાર્યમાં પ્રવૃત છે. ટ્રસ્ટના આણંદ કાર્યાલયનું ભૂમિપૂજન આજ રોજ યુગાબ્દ 5126, વિક્રમ સંવત 2081 ફાગણ સુદ સાતમ, ગુરુવા?...