નડિયાદ : શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોનું વિશ્રામ મંડળનો વાર્ષિકોત્સવ યોજાયો
શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિકોત્સવ, સામાન્ય સભા સહિત ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળ?...