ઈસરોએ રચ્યો ઈતિહાસ! અવકાશમાં રોકેટ લોન્ચ કરી સદી પૂર્ણ કરી, GSLV-F15નું સફળ પ્રક્ષેપણ
ઈસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ લોન્ચિંગ ની સદી પૂરી કરી છે. ISRO એ બુધવારે GSLV GSLV-F15 રોકેટ દ્વારા નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યો. નાવિકમાં બીજી પેઢીના પાંચ ઉપગ્રહોનો સમાવેશ થાય...