X, Youtube અને Telegram ને IT મંત્રાલયે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
ભારત સરકારે હવે ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ થતા બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના ર?...
PM મોદી બન્યા યુટ્યુબર, લોકોને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવા કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન લોકોને તેમના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને બેલ આઈકોન દબાવવાની અપીલ કરી રહ્યા છે. વડા?...
સિલ્વર મેડલ જીત્યા બાદ ભાવુક થઈ રોશિબિના, મણિપુર હિંસા પર વાત કરતા છલકાયા આંસુ
એશિયન ગેમ્સ 2023માં ભારતીય વૂશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. સોશ્યલ મીડિયા પર રોશિબિના દેવીનો સિલ્વર મેડલ જીત્યા પછીનો વીડિયો અને ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ...
યૂનિફોર્મમાં ના બનાવો વીડિયો અને રીલ, સેનાના જવાનોને અપાયો આદેશ, જાણો કારણ
સેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. CRPFએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવ?...
ધોનીએ ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગની આ રીતે કરી ઉજવણી કરી, સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ભારત ગઈકાલે ચંદ્રયાન-3 સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો હતો. દરેક ભારતીયે તહેવારની જેમ આ ક્ષણની ઉજવણી કરી હતી. તે જ સમયે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સ...
ઈલોન મસ્કની નવી જાહેરાત, ટૂંક સમયમાં જ X (ટ્વિટર)માંથી બ્લોક ફીચર દૂર થશે, તેના સ્થાને ઉમેરાશે નવું ટૂલ
X(ટ્વિટર)ના CEO ઈલોન મસ્કએ ગઈકાલે તેની બિઝનેસ પ્લાનની જાહેરાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે X(ટ્વિટર)માંથી બ્લોકીંગ ફીચરને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ સાથે તેણે કહ્યું હતું કે આ ફીચ?...