નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં SoU વહીવટી સંકુલ એકતાનગર ખાતે મોકડ્રીલ- બ્લેકઆઉટની થયેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટના આયોજન અંગે અપાયેલી સૂચના બાદ નર્મદા જિલ્લામાં ત્રણ સ?...