હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ CBIના રડારમાં, ગેરકાયદેસર ખાણકામ મામલે પાઠવ્યુ સમન્સ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને સીબીઆઈએ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને સાક્ષી તરીકે 29 ફેબ્રુઆરીએ રજૂ થવા માટે કહ્યુ છે. આ સમગ્ર મામલો સપાના મુખ્યમંત્રી તરીકેન...