શું છે આ SpaDeX મિશન? જેમાં ISROને મળી મોટી સફળતા, ડોકિંગ પરીક્ષણ સાથે છે કનેક્શન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગત ગુરુવારે SpaDeX મિશન હેઠળ અવકાશમાં બે ઉપગ્રહોને ડોક કરવાના ચોથા પ્રયાસને સફળ બનાવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત, બંને ઉપગ્રહોમાં સફળતા મળી છે તે ISRO માટે એક અદભ...