અવકાશમાં ISRO એ રચ્યો ઈતિહાસ: Spadex મિશન સફળતાપૂર્વક લોન્ચ…
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આ વર્ષનું અંતિમ મિશન Spadexને લોન્ચ કરી દીધું છે. ઇસરોએ તેના વધુ એક ઐતિહાસિક મિશનને સાકાર કરી દીધું છે. ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, SpaDeXનું PSLV ચારેય ...