મહાકુંભમાં બનેલા આ ‘ડોમ સિટી’ છે આધ્યાત્મિકતા અને લક્ઝરીનો સંગમ, જાણો એક રાતનું કેટલું ભાડું
ડોમ સિટીમાં બનાવાયેલા આ 44 બુલેટપ્રૂફ અને ફાયરપ્રૂફ પારદર્શક ડોમ ભવ્યતાનું અનોખું ઉદાહરણ છે. આ ડોમના વિશિષ્ટ લક્ષણો અને શૈલી આધુનિકતાની સાથે આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનો મિશ્રણ પ્રદ?...