શ્રીનગરમાં કાતિલ ઠંડીએ તોડ્યો રેકોર્ડ, -8.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું, દલ સરોવર પણ થીજી ગયું
સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી વાતાવરણમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નો?...
જમ્મુ-કાશ્મીરના યુવાનો 3 પરિવારની વિરુદ્ધ…’ શ્રીનગરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ 61.3 ટકા મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈય...
નીટ વિવાદ વચ્ચે UPSCનો મોટો નિર્ણય, પરીક્ષાઓમાં AIથી સજ્જ સીસીટીવીનો ઉપયોગ કરશે
નીટ, નેટ પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે દેશની અગ્રણી ભરતી સંસ્થા UPSCએ પોતાની વિભિન્ન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ચેહરાની ઓળખ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (AI) આ...
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5.5ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પુંછ, કિશ્તવાડ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ?...
પાકિસ્તાનમાં ‘અજ્ઞાત’ લોકોએ ભારતના દુશ્મનની કરી હત્યા, 2016 CRPF પર હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ
ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરો?...
શ્રીનગરમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર પર અંધાધૂંધ ફાયરિંગ, ગોળી વાગ્યા બાદ સ્થિતિ કટોકટ
જમ્મુ કાશ્મીરમાં ઘણા સમય બાદ આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે કે જેમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી વાગતા તેની સ્થિતિ નાજુક ગોવાનું સામે આવ્યું છે. આતંકવાદી સંગઠન TRF દ્વારા આ...