નડિયાદ કલેકટર કચેરી ખાતે SSC અને HSC બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ના આયોજન માટે બેઠક યોજાઈ
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ૨૭-૦૨-૨૦૨૫ થી ૧૭-૦૩-૨૦૨૫ સુધી યોજાનાર એસ.એસ.સ?...