PM મોદી આજે કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, લાખો ખેડૂતોને થશે ફાયદો
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નદી જોડાણ અભિયાનના સ્વપ્નને સાકાર કરવા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખજુરાહોમાં દેશના પ્રથમ કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશ?...