ગુજરાત પર વાવાઝોડાનો ખતરો જોતાં સરકાર થઈ એલર્ટ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો તંત્રને ‘સજાગ’ આદેશ
ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે. વાસ્તવમાં હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. આ તરફ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ?...