તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.
આદિવાસી વિસ્તારને કોંગ્રેસ તેનો કબ્જો માનતી હતી,તેમના માટે કોઇ સારા કામ કર્યા નહી પરંતુ મોદી સાહેબ ગુજરાતના મુખ્યંમંત્રી બન્યા પછી આદિવાસી સમાજ રાજય અને દેશના વિકાસમા સરખો સહયોગ આપે તેની ?...