રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે સંઘ શતાબ્દી સંગમ યોજાયો
રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ, તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય- આધ્યાત્મિક વિચારના પુસ્તક વેચાણ અને ગૌ આધારિત ઉત્પાદનના સ્ટોલ નગરજન?...